'ધ રોશન્સ "ની સક્સેસ પાર્ટીમાં હૃતિક રોશે ગ્રીન શર્ટ પર બ્લેક જેકેટ પહેર્યું હતું. તેમણે તેને બ્લેક જીન્સ અને ફોર્મલ શૂઝમાં જોવા મળ્યા
અભિનેત્રી અમીષા પટેલ પણ હાજર રહી. તેમણે લીઓ પ્રિન્ટેડ જમ્પ સૂટ પહેરીને આકર્ષણ જમાવ્યું.
પોતાના લુકને ગોલ્ડ ઇયરરિંગ્સ અને પોનીટેલ સાથે કમ્પ્લીટ કર્યો હતો.
મલ્લિકા શેરાવત પણ હાજર રહી. અભિનેત્રી લાલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પશ્મીના રોશન ખુબ જ સુંદર અવતારમાં જોવા મળ્યા. બ્લેક ઓફ શોલ્ડર અને બ્લેક સેન્ડલ્સમાં ખુબ સુંદર જોવા મળ્ય.
વાણી કપૂર સફેદ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જ્યોર્જેટ ડિઝાઈનર ટોપ સાથે સાટિન પ્લાઝો પહેરીને મહિમા ચૌધરી જોવા મળ્યા
બ્લૂ શર્ટ અને બ્લેક સૂટમાં રાકેશ રોશન કોઈનાથી ઓછો નહોતા લાગતા

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ