ફોન હેંગ થવાનું મુખ્ય કારણ—સ્ટોરેજ ફુલ થવું
બેકગ્રાઉન્ડમાં બહુ એપ્સ રન થતી હોવી
ઓલ્ડ સોફ્ટવેર વર્ઝન, અપડેટ ન કરેલું
ઓવરહીટિંગ થતા સિસ્ટમ સ્લો થઈ જાય
ઓછું RAM અને હાઈ-સાઈઝ એપ્સનો ઉપયોગ
વાયરસ અથવા ડાઉટફુલ એપ્સ ઇન્સ્ટોલ કરેલી
કૅશ ડેટા ખૂબ જ સ્ટોર થવું
હેવી ગેમ્સ અને એડિટિંગ એપ્સ વારંવાર ચલાવવી
લાંબા સમય સુધી રિસ્ટાર્ટ ન કરેલો ફોન
ઓછી બેટરી હેલ્થ અને ઓલ્ડ હાર્ડવેર પણ હેંગનું કારણ

Recommended Stories

tech-gadgets

ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત

tech-gadgets

Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ