છીણેલી કોબીજમાં આદુ, મરચાં, કોથમીર અને મસાલા બરાબર મિક્સ કરો.
ઘઉંના લોટમાં થોડું મીઠું અને તેલ નાખીને નરમ લોટ બાંધી લો.
લોટના લુઆમાં કોબીજનું મિશ્રણ ભરીને હળવા હાથે પરોઠું વણી લો.
ગરમ તવા પર તેલ અથવા ઘી લગાવી બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો.
ગરમાગરમ પરોઠાને દહીં, અથાણું અથવા ચટણી સાથે સર્વ કરો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ