Giorgio Armani નું નિધન 91 વર્ષની વયે થયું છે
Credit: Instagram
તેઓ ઇટાલિયન ફેશન અને એલીગન્સના પ્રતીક હતા
Giorgio Armani એ આધુનિક શૈલીમાં પુરુષ અને સ્ત્રીના સુટ્સ બનાવ્યા
Armani એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સ્ટાઈલ બદલી
Armani બ્રાન્ડ ફેશનથી શરૂ થઈ સંગીત, રમત સુધી ગઈ
તેમણે લક્ઝરી હોટેલ અને અન્ય ક્ષેત્રોમાં પણ પગ મૂક્યા
Giorgio Armani એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખાતા
તેમની કંપની દર વર્ષે £2 બિલિયનથી વધુ આવક કરે છે
Instagram પર બ્રાન્ડ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટ મુજબ Armani અંતિમ દિવસો સુધી કામ કરતા રહ્યા
તેઓ કંપની, કલેકશન અને નવા પ્રોજેક્ટ માટે સમર્પિત રહ્યા
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી