Lepakshi: લટકતા સ્તંભ અને અદભૂત શિલ્પકળા માટે જાણીતું સ્થળ છે.
Airavatesvara: દ્રવિડ સ્થાપત્યનો ઉત્તમ અને યુનેસ્કો હેરિટેજ સાઈટ છે.
Badami Cave: પથ્થર કોતરી બનાવેલા આ મંદિરોમાં ભવ્ય મૂર્તિઓ જોવા મળે છે.
Talakadu:કાવેરી કિનારે રેતીમાં દટાયેલા રહસ્યમય મંદિરોનો અનોખો સમૂહ છે.
Suchindram: અહીં ત્રિદેવ એક જ મૂર્તિમાં બિરાજમાન છે.
Arunachaleswarar: અગ્નિ તત્વનું પ્રતીક આ મંદિર શિલ્પકલાથી ભવ્ય છે.
Hoysaleswara: ઝીણી કોતરણી અને પથ્થર કામ માટે આ મંદિર જગવિખ્યાત છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો