મેષ રાશિ: નવી નોકરીના યોગ અને ધાર્મિક યાત્રાથી માનસિક શાંતિ મળશે.
વૃષભ રાશિ: શિક્ષણમાં ઈચ્છિત પ્રવેશ અને નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય.
સિંહ રાશિ: વેપારમાં નફો અને કાર્યક્ષેત્રે પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા.
મકર રાશિ: જીવનસાથીનો સહયોગ મળશે અને જૂના કોર્ટ કેસમાં સફળતા મળશે.
ધનુ રાશિ: આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને વિદેશ જવાની તક મળી શકે છે.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!