ગરમાગરમ પરાઠા સૌને ગમે, પણ રોજ ખાવાથી શું થાય તે જાણો!
પરાઠામાં ઘી અને તેલ વધુ હોય છે, જે તેને હાઇ-કેલરી ફૂડ બનાવે છે.
રોજ ખાવાથી વધારાની કેલરી શરીરમાં ફેટ રૂપે સંગ્રહ થાય છે.
ઘી અને તેલના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે, ખાસ કરીને જો એક્ટિવિટી ઓછી હોય.
ભારે ખોરાક હોવાને કારણે પાચન ધીમું થઈ શકે છે અને ગેસની ફરિયાદ થાય છે.
જો આખા ઘઉંનો પરાઠો ખાશો તો તેમાં ફાઇબર હોવાથી પાચન સુધરે છે.
પરાઠા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે, જે તાત્કાલિક એનર્જી આપે છે.
રોજ ખાવું હોય તો દહીં, શાકભાજી કે સલાડ સાથે ખાવું સારું રહે.
લો ઓઇલ પરાઠા બનાવવાથી હેલ્થ પર અસર ઓછી થાય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ