ટુમોરોલેન્ડ ફેસ્ટિવલનું મુખ્ય સ્ટેજ આગમાં સંપૂર્ણ બળી ગયું.
ઘટના બેલ્જિયમના એન્ટવર્પ પાસે બુધવારે બની હતી.
હજારોથી વધુ EDM ચાહકોના આવવાના એક દિવસ પહેલા આગ લાગી.
ઓર્ગેનાઇઝર્સે કહ્યું કે ઘટનામાં કોઈ પણ ઈજાગ્રસ્ત નથી.
તેમણે ખાતરી આપી કે ફેસ્ટિવલ આગામી બે સપ્તાહ ચાલશે.
સ્થાનિક સમાચાર અને સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ.
તસવીરોમાં સ્ટેજમાં આગ અને કાળા ધૂમાડાનો ધમાકો દેખાયો.
આગ નજીકના જંગલમાં પણ ફેલાઈ ગઈ હોવાનું જણાયું.
આગ લાગવા ના સાચા કારણો હજુ સુધી અધિકૃત રીતે સામે નથી.
ફાયરફાઇટર્સે સમયસર પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી