લદાખમાં 477 જેટલા હિમ ચિત્તા વસે છે.
ભારતના કુલ હિમ ચિત્તાના ૬૮% એકલા લદાખમાં છે.
તેને પહાડોના 'ભૂત' (Ghost of the Mountains) કહેવાય છે.
લદાખનું હેમિસ નેશનલ પાર્ક આ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
તે 3,000 થી 5,000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે.
હિમ ચિત્તા લદાખનું સત્તાવાર 'રાજ્ય પ્રાણી' છે.
તે ગર્જના કરી શકતા નથી, પણ ઘૂરકિયાં કરે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ