હોરર મિરેર સાથે અનેક રોચક તથ્યો જોડાએલા છે
હોરર મિરર અનેક ડરામણી કહાની સાથે જોડાયેલું છે
મિરર વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી પદ્ધતિ અને અભિગમને ખોટું દર્શાવે છે
મોડી રાત્રે અરીસામાં જોવાથી ભયાનક છબીઓ દેખાય છે.
એવું માનવામાં આવે છે કે શેતાનની આત્મા અરીસામાં રહે છે
અરીસામાં સ્થિર નજર રાખીને જોવાથી ભયાનક છબીઓ જોઈ શકાય છે
ઘણીવાર પ્રતિબિંબ એ વિભાવના અને કલ્પના વચ્ચેના ભેદને ચિહ્નિત કરે છે
આખોની છેતરપિંનડીના કારણે આત્મા, પ્રિશ્ચિત પ્રતિબિંબો વગરે જોઈ શકાય છે
અરીસા સાથે બ્લડી મેરીની ડરામણી કહાની સંકળાયેલી છે
ઘરમા ટૂટેલા અરીસાને રાખવું અશુભ માનવામા આવે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ