નખ ચાવવાની આદત – તમને લાગે છે સામાન્ય છે? પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે!
નખ ચાવવાથી તમારા મોઢામાં જીવાણુઓ સીધા પ્રવેશે છે.
આ આદત તમારા દાંતને નબળા બનાવી શકે છે
નખની આસપાસ ચામડી ઈન્ફેક્શન થવાની શક્યતા વધે છે.
પેટના રોગો જેમ કે ફૂડ પોઇઝનિંગની શક્યતા વધી જાય છે.
લાંબા સમય સુધી આ આદત તણાવ અને ચિંતા વધારવામાં યોગદાન આપે છે
તમારા નખનું કુદરતી સૌંદર્ય બગડે છે
લોકો સામે આદત અજીબ લાગી શકે છે – પર્સનાલિટી પર અસર કરે છે.
ધિરજ, સેલ્ફ-કન્ટ્રોલ અને વિકલ્પ રૂપે નખ સંભાળ રાખવાથી આદત છૂટે છે.
આજે થી જ નખ ચાવવાની આદત છોડો – હેલ્ધી લાઈફસ્ટાઇલ તરફ એક પગલું!
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ