ડાર્ક ચોકલેટ – મીઠું લાગે પણ એન્ટીઓક્સીડન્ટથી હાર્ટ માટે લાભદાયક.
માખણ – મર્યાદામાં ખાશો તો હોર્મોન, સ્કિન અને ઊર્જા માટે સારું.
આલૂ – તળ્યા વગર ખાશો તો વિટામિન C અને ફાઈબરવાળો હેલ્ધી કાર્બ
ચણાનો લોટ – તળેલું લાગે પણ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર.
ચીઝ – ફેટ વધારે હોવા છતાં કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત
કોકોનટ મિલ્ક – કેલરી વધારે પણ શૂન્ય કાર્બ અને સારો ફેટ
ઘી – ફેટી લાગે પણ ડાઈજેસ્ટન અને ઇમ્યુનિટી માટે શ્રેષ્ઠ.
પોપકોર્ન – જંક જેવું લાગે પણ એર-પોપ્ડ ખાશો તો ફાઈબરથી સમૃદ્ધ.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ