Back Back
સૈયારા 18 જુલાઈએ રિલીઝ થઈ અને પહેલાં દિવસે ધમાકો કર્યો.
Credit: Instagram
ઓપનિંગ ડે ના કમાણી લગભગ ₹20 કરોડ હતી, બહુ જ સારો પ્રારંભ દેખાયો.
આહાન પાંડે અને અનીત પડા માટે લીડ રોલ તરીકે સૈયારા ડેબ્યુ ફિલ્મ રહી છે.
યશરાજ બેનર હેઠળ આવેલી આ ફિલ્મમાં મોહિત સુરી ડિરેક્ટર.
રોમેન્ટિક ડ્રામા હોવા છતાં ફિલ્મે માસ ઓડિયન્સને આકર્ષી.
એડવાન્સ બુકિંગ ₹4 કરોડથી વધુની રહી, લોકોમાં ઉત્સાહ હતો.
મ્યુઝિક ખૂબ જ લોકપ્રિય થયો છે, ખાસ કરીને ટાઇટલ સોંગ.
ફિલ્મની ઓપનિંગ ડે ઓક્યુપન્સી 50% જેટલી નોંધાઈ છે,
ટ્રેડ એનાલિસ્ટ મુજબ પ્રથમ વીકએન્ડે ₹70 કરોડ શક્ય છે.
રિવ્યૂ પોઝિટિવ આવ્યા છે, ખાસ કરીને યુવા દર્ષકો તરફથી.
ઓવરઓલ આહાન માટે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ, દેશ વિદેશ થી પ્રેમ મળ્યો.
આહાન પાંડે અને અનીત પડા નો ઓન સ્ક્રીન લવ સોસીયલ મીડિયા પર વાયરલ.

Recommended Stories

image

entertainment

31 જુલાઈ: સિનેમામાં "Saamrajya" ઉતરશે
image

entertainment

Jannatzubair ના એલિગન્ટ લૂકસ અને ફેશન‑ફોરવર્ડ પોઝીસ
image

entertainment

Avneet Kaur લંડન લુકથી શીખો વિન્ટર ફેશનનું રહસ્ય
image

entertainment

લૂક છે કે જલવો? કહી શકાય નહીં..ટાઇગર શ્રોફ ના ફોટોસ થયા વાયરલ