/>
એક એવી ડિજિટલ દુનિયા જ્યાં તમે વર્ચ્યુઅલી જીવી શકો, કામ કરી શકો અને મજા માણી શકો
VR હેડસેટ દ્વારા તમે મેટાવર્સમાં ‘રિયલ’ અનુભવ કરી શકો છો.
અવતાર દ્વારા — એટલે કે, તમારું ડિજિટલ સ્વરૂપ જે આ દુનિયામાં રહે છે
ઘણા કંપનીઓ હવે વર્ચ્યુઅલ ઓફિસ બનાવી રહી છે, જ્યાં મીટિંગ પણ મેટાવર્સમાં થાય છે
Roblox, Fortnite જેવી ગેમ્સમાં લોકો પહેલાથી જ મેટાવર્સનો અનુભવ લઈ રહ્યા છે
મેટાવર્સમાં ખરીદી-વેચાણ માટે ક્રિપ્ટો અથવા NFT નો ઉપયોગ થાય છે
લોકો મેટાવર્સમાં જમીન, ઘર અને દુકાન પણ ખરીદી રહ્યા છે!
સેલિબ્રિટીઓ મેટાવર્સમાં વર્ચ્યુઅલ કોન્સર્ટ કરે છે, જ્યાં લોકો લાઈવ જોડાય શકે છે
બ્રાન્ડ્સ હવે ડિજિટલ કપડાં લોન્ચ કરે છે જે તમારો અવતાર પહેરી શકે
મેટાવર્સ ધીમે ધીમે આપણા દૈનિક જીવનનો ભાગ બની રહ્યું છે — સ્ક્રીનથી સપના સુધી
Recommended Stories
tech-gadgets
Flipkart Big Bang Diwali Sale 2025
tech-gadgets
2030માં રોબોટ્સ – દરેક કામમાં સાથી, જીવનને બનાવશે સ્માર્ટ અને સરળ
education-career
2026ના સ્માર્ટફોન થશે વધુ સ્માર્ટ, ઝડપી અને અદ્ભુત ટેકનોલોજી સાથે
tech-gadgets
India’s Great Engineer – Sir M. Visvesvaraya ને શ્રદ્ધાંજલિ