આંખોકી ગુસ્તાખીયાં: જ્યાં આંખો ન જોઈ શકે, ત્યાં દિલ પ્રેમને ઓળખે છે.
વિક્રાંત માસ્સે એક અંધ સંગીતકારની ભૂમિકા ભજવે છે.
શાનાયા કપૂર આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરે છે.
ફિલ્મ 11 જુલાઈ 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
મુખ્ય શૂટિંગ મસૂરી અને મુંબઈમાં કરવામાં આવ્યું છે.
ફિલ્મનું ગીત 'નઝારા' ચાહકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે.
એક ટ્રેન યાત્રામાં જન્મે છે દુર્લભ લાગણીઓની કથા.
ફિલ્મમાં ટ્રેન યાત્રા દ્વારા પાત્રો વચ્ચે જોડાણ બને છે.
ફિલ્મ પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓની ઊંડી કથા કહે છે.
Recommended Stories
entertainment
નોરાએ પેરિસમાં ગ્લેમરનો જાદુ ફેલાવ્યો
entertainment
Disha Patani (Paatni) બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝ જોઈને ચાહકો થયા દંગ
entertainment
અવનીત કૌર પહોંચી ડિઝનીલેન્ડમાં – નિહાળો ફોટોઝ
entertainment
પોપ માર્ટનું રહસ્ય: લાબુબુ અને તેની પાછળનો કરોડપતિ