વારંવાર થાક લાગે છે શરીર કહે છે: "તમને આરામની જરૂર છે." ઊંઘ + પોષક તત્વો બંને ઓછા.
વારંવાર માથુ દુખાવું Dehydration, stress અથવા screen-time overload
Skin dull થવી Body: “ પાણી ઓછું, sugar વધારે, sleep weak.”
Hair fall વધવું Stress, iron deficiency અથવા hormonal imbalance signal.
અચાનક mood સ્વિંગ Mind કહે છે: “તમે overworked છો… mental rest જોઈએ.”
પાચન સમસ્યા (bloating/gas) Gut કહે છે: “wrong food + irregular routine.”
વારંવાર sweet cravings Low energy + poor sleep નું hidden sign.
જોડા દુખાવા Mineral deficiency અથવા inactivityનું clear warning.
હઠાત ચીડિયાપણું Body signal: “Mind overloaded, breaks જરૂરી છે.”

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ