મુન્નાર: લીલાછમ ચાના બગીચાઓ અને કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો.
એલેપ્પી: શાંત બેકવોટર અને હાઉસબોટમાં રહેવાનો એક યાદગાર અનુભવ.
વાયનાડ: પર્વતોની હારમાળા, ધોધ અને ટ્રેકિંગ માટેનું ઉત્તમ સ્થળ.
કોચી: ઐતિહાસિક સ્થાપત્યો અને ચાઈનીઝ ફિશિંગ નેટ્સ જોવા જેવી છે.
થેક્કડી: પેરિયાર નેશનલ પાર્કમાં વાઇલ્ડલાઇફ સફારીનો આનંદ માણો.
કોવલમ: તેના સુંદર દરિયા કિનારા અને શાંતિ માટે જાણીતું બીચ ટાઉન.
વરકલા: ઊંચી ખડકોવાળો બીચ જે અરબી સમુદ્રનો અદભૂત નજારો આપે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ