સંતરા નો રસ – વિટામિન C થી ભરપૂર અને ઇમ્યુનિટી માટે સારું
દ્રાક્ષ નો રસ – એનર્જી આપે અને પાચન માટે લાભદાયી
ગાજર નો રસ – આંખ માટે ફાયદાકારક અને ત્વચા માટે સારું
બીટ નો રસ – લોહિ માટે ફાયદાકારક અને શરીરમાં તાજગી લાવે
આંબળા નો રસ – રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ
મોસંબી નો રસ – તાજગી આપે અને તરસ શમાવે, વિટામિન Cથી ભરપૂર
ટમેટા નો રસ – ત્વચા અને હૃદય માટે ખૂબ જ લાભદાયી
કાકડી નો રસ – શરીરમાં ઠંડક લાવે અને ડિટોક્સ માટે સારું
પપૈયા નો રસ – પાચન સુધારે અને પેટ માટે હેલ્ધી
એપલ નો રસ – શરીરને ઊર્જા આપે અને દિવસની સારી શરૂઆત કરે
Recommended Stories
health-lifestyle
મસાલેદાર દિવસ – Happy World Samosa Day
health-lifestyle
જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
health-lifestyle
અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
health-lifestyle
દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર