વડાપાવની શરૂઆત 1966 માં મુંબઈના દાદર વિસ્તારમાં થઈ.
આ વિકલ્પ એક ઝડપી અને સસ્તો નાસ્તો તરીકે વિકસ્યું.
અશોક વૈદ્ય નામના વ્યક્તિએ દાદર સ્ટેશન બહાર સ્ટોલ મૂક્યો.
તેઓએ બટાકા વડા પાવમાં મૂકી વેચવાનું શરૂ કર્યું હતું.
મુંબઈના કામદારો માટે આ એક ઝડપી અને ભુક શમાવનાર નાસ્તો હતો.
સામાન્ય જનતા માટે આ નાસ્તો સુલભ અને પેટ ભરાય એવો બન્યો.
આજે વડાપાવ માત્ર નાસ્તો નહીં, પણ મુંબઈની ઓળખ બની ગઈ છે.
આજકાલ વડાપાવ દેશ અને વિદેશમાં લોકપ્રિય ડીશ બની ગઈ છે.
Recommended Stories
health-lifestyle
લીલા અખરોટ ખાવાના અદ્દભૂત ફાયદા
health-lifestyle
દરરોજ ખાઓ કોળાના બીજ, મેળવો અનેક ફાયદા
health-lifestyle
શુગર પેશન્ટ માટે બેરીઝના ફાયદા
health-lifestyle
સફળ લોકોની સવારની શરૂઆત