ત્વચા પર ઈરિટેશન લિપસ્ટિકમાં રહેલા કેમિકલ્સથી હોઠની આસપાસની ત્વચામાં ખંજવાળ કે ઈરિટેશન થઈ શકે છે.
હોઠ સુકાઈ જવું વધુ લિપસ્ટિકથી હોઠની કુદરતી નમી ગુમાઈ જાય છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે.
બેક્ટેરિયા જમા થવા દરરોજ લિપસ્ટિક લગાવવાથી બેક્ટેરિયા હોઠ પર જમા થઈ શકે છે, જે ઈન્ફેક્શનનું કારણ બને છે.
હોઠનો રંગ બદલાઈ જવો કેમિકલ્સના સતત ઉપયોગથી હોઠનો કુદરતી ગુલાબી રંગ ધીમે ધીમે ડાર્ક થઈ શકે છે.
ડિહાઈડ્રેશન અસર લાંબા સમય સુધી લિપસ્ટિક રાખવાથી હોઠની સ્કિન ડિહાઈડ્રેટ થઈ જાય છે.
એલર્જીક રિએક્શન કેટલાક લોકોને ખાસ બ્રાન્ડ કે રંગની લિપસ્ટિકથી એલર્જી થઈ શકે છે.
લિપલાઇનર ડેમેજ હોઠની બોર્ડર પરની નાજુક ત્વચા પર વારંવાર લિપલાઇનર લાગવાથી ત્વચા પાતળી થઈ શકે છે.
કેમિકલ બિલ્ડઅપ લિપસ્ટિકમાં રહેલા સીસા (lead) અને અન્ય હાનિકારક ઘટકો શરીરમાં જમા થઈ શકે છે.
ફાટી ગયેલા હોઠ ઓવરયૂઝથી હોઠ ચિરાઈ શકે છે, અને પેઈનફુલ કટ્સ થઈ શકે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ