પંજાબી ગાયક અને એક્ટર બબ્બલ રાયએ લગ્ન કરી લીધાં.
Credit: Instagram
લગ્ન હિંદુ અને સીખ પરંપરા મુજબ સંપન્ન થયાં.
લગ્ન સમારોહ ખાનગી હતો, ફક્ત નજીકના લોકો હાજર રહ્યા.
તેમણે અભિનેત્રી આરુષી શર્મા સાથે લગ્ન કરયા છે.
બંનેએ લગ્ન પછી માત્ર એક જ શબ્દ શેર કર્યો: Grateful.
કપલે તેમના ખાસ પળો ખૂબ શાંતિથી અને ભાવનાપૂર્વક ઉજવ્યા.
Recommended Stories
national-international
“Pretty Little Baby” ગાયક Connie Francis નું અવસાન
national-international
Tomorrowland Music Festival પહેલા જ મુખ્ય સ્ટેજ આગમાં બળી ગયું
entertainment
Genelia પ્રેરિત રક્ષાબંધન લૂક્સ 2025: ટ્રેડિશનલ સ્ટાઈલ
national-international
World Emoji Day: હસો, વાત કરો અને લાગણીઓ વ્યક્ત કરો