દરરોજ પૂરતું ૭-૮ લિટર પાણી પીવાની આદત રાખો.
રોજ સવારે ૩૦ મિનિટ યોગ અથવા કસરત ચોક્કસ કરો.
પૂરતી ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી શરીર માટે જરૂરી છે.
ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો વધુ ઉપયોગ કરો.
ખાંડ અને વધુ પડતા મીઠાનો ત્યાગ કરવો.
જંક ફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
તણાવ મુક્ત રહેવા માટે ધ્યાન અથવા મેડિટેશન કરો.
વર્ષમાં એકવાર આખા શરીરનું ચેકઅપ કરાવતા રહો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ