એક્સોલોટલ: આ માછલી જેવા દેખાતા જીવને ક્યારેય ઘડપણ આવતું નથી.
પ્લેટિપસ: તે સસ્તન હોવા છતાં ઈંડા મૂકે છે અને બતક જેવી ચાંચ ધરાવે છે.
બ્લોબફિશ: તેને દુનિયાના સૌથી વિચિત્ર દેખાતા જીવોમાં ગણવામાં આવે છે.
નરવ્હેલ: આ વ્હેલ માછલીને માથા પર લાંબો અને અણીદાર દાંત હોય છે.
પ્રેઈંગ મેન્ટિસ: આ જીવ પોતાનું માથું ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે.
આઈ-આઈ: આ વાનર તેની લાંબી આંગળીથી ઝાડમાંથી ખોરાક શોધે છે.
ઓકાપી: આ પ્રાણીનો ચહેરો જિરાફ જેવો અને પગ ઝીબ્રા જેવા હોય છે.
બ્લુ ડ્રેગન: આ એક નાનકડું અને અત્યંત સુંદર દરિયાઈ જીવ છે.
સાિગા મૃગ: આ હરણનું નાક વિચિત્ર અને હાથીની સૂંઢ જેવું દેખાય છે.
લીફી સી ડ્રેગન: તે દરિયાઈ ઘાસ જેવું દેખાય છે અને સુંદર લાગે છે.

Recommended Stories

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી

international

ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ