મચ્છર સૌથી વધુ જીવલેણ છે. મચ્છર કરડવાથી અનેક રોગો થાય છે.
સાપ કરડવાથી હજારો લોકો મૃત્યુ પામે છે.
કુતરાઓ હડકવા ફેલાવી જીવ લે છે.
મગર અને હિપ્પો ખૂબ જ આક્રમક હોય છે.
આફ્રિકન હાથી પણ અત્યંત જોખમી છે.
ગોલ્ડન ફ્રોગનું ઝેર ૧૦૦ લોકોને મારી શકે.
બ્લુ-રિંગ્ડ ઓક્ટોપસ ખૂબ ઝેરી હોય છે.
કીડીઓ અને માખીઓ પણ ઘાતક હોઈ શકે.
દરિયાઈ જેલીફિશ અત્યંત ઝેરી હોય છે.
શાર્ક માછલી પણ ખૂબ જ ભયાનક છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ