Thama નું ટીઝર 19 August, 2025 ના રોજ રિલીઝ થયું છે.
Credit: Internet
આ ફિલ્મ Diwali, 2025ના સમયે થિયેટરમાં રિલીઝ થવાની છે.
Rashmika અને Ayushmann Khurrana મુખ્ય ભૂમિકામાં છે.
Thama એક horror, love અને mythology પર આધારિત ફિલ્મ છે.
Maddock Universe ની આ પહેલી love-based horror ફિલ્મ છે.
ફિલ્મમાં Rashmika નું પાત્ર 'Tadaka' નામથી ઓળખાય છે.
Ayushmann નું પાત્ર 'Alok' છે, love અને mystery થી ભરેલું.
Nawazuddin અને Paresh Rawal પણ મહત્વની ભૂમિકામાં છે.
ટીઝરનું એક દ્રશ્ય Korean drama "My Demon" જેવી લાગણી આપે છે.
Director મુજબ આ ફિલ્મ romance અને thrill પર વધુ છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ