Back Back
ટેસલાએ આજે ભારતમાં પોતાનું પહેલું શોરૂમ શરૂ કર્યું છે.
આ શોરૂમ મુંબઈના BKC ખાતે Maker Maxity Mallમાં આવેલ છે.
પહેલા મોડલ તરીકે Model Y લોન્ચ કરવામાં આવી છે.
Model Y RWD વેરિયન્ટની કિંમત ₹59.89 લાખથી શરૂ થાય છે.
Model Y Long Range RWD વેરિયન્ટ ₹67.89 લાખથી શરૂ થાય છે.
RWD મોડલનો અંદાજિત ઑન-રોડ ભાવ ₹61.07 લાખ છે.
Long Range RWD નું ઑન-રોડ ભાવ લગભગ ₹69.14 લાખ છે.
ટેસલા Model Y ડિલિવરી 2025ના ત્રીજા ત્રિમાસિકમાં થશે.
ટેસલાની ભારતમાં આવક ઔતો ઇન્ડસ્ટ્રી માટે મોટું પગલું છે.

Recommended Stories

image

automobile

તમારા બજેટમાં સાથ આપતી કારો – 10 લાખની અંદર
image

tech-gadgets

આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર
image

automobile

ફક્ત 3 લોકો પાસે જ છે દુનિયાની આ સૌથી મોંઘી કાર!
image

automobile

9 લાખથી સસ્તી આ SUV લોકોની બની પહેલી પસંદ