/>
ટેમ્પલ જ્વેલરી દક્ષિણ ભારતની પરંપરાગત શોભા
આ જ્વેલરી દેવ-દેવીની પ્રેરણાથી બને છે, એટલે એને ‘ટેમ્પલ’ કહેવામાં આવે છે
સુવર્ણ કારીગરી અને રૂબી-એમરલ્ડના રંગો એનું મુખ્ય આકર્ષણ છે
ટેમ્પલ નેકલેસ પહેરવાથી કોઈપણ સાડી કે લહેંગામાં રોયલ લુક મળે છે
બ્રાઈડલ લુકમાં ટેમ્પલ જ્વેલરી અદભુત ચમક આપે છે
મોટાં ઈયરિંગ્સ અને ઝુમકા સાથે લુક બને વધુ એલીગન્ટ
માથાપટ્ટી અને નાથ જેવી ટેમ્પલ ડિઝાઇન વાળી જ્વેલરીથી મળે દેવી જેવો લુક.
આ જ્વેલરી ફક્ત સુંદર નથી એ પરંપરાનો એક અહેસાસ છે
ફેસ્ટિવલ, વેડિંગ કે ફંક્શન — દરેક પ્રસંગે ચમકે ટેમ્પલ જ્વેલરી
Recommended Stories
utility
કોઈપણ લુકને બનાવો રોયલ અને ગ્લેમરસ ફક્ત યોગ્ય જ્વેલરીથી
utility
સ્ટાઈલ ગેમને અપગ્રેડ કરો આ ટ્રેન્ડિંગ ગોગલ્સ સાથે
utility
ફેસ્ટિવ લૂકને બનાવો કમ્પ્લીટ આ મેહંદી ડિઝાઇનથી
utility
Trending Rangoli Designs for Diwali