કેટલાક લોકો મંદિર ની અંદર જતાં જ ઘંટી વગાડતા હોય છે . પરંતુ આવું કરવું એ યોગ્ય છે ?
મંદિર ની ઘંટી 2 કે 3 વખત થી વધુ ઘંટી ન વગાડવી જોઈએ અને ઉત્સાહ થી ન વગાડવી જોઈએ
મંદિર માં પ્રવેશ દરમિયાન આરતી સમયે અને ભોગ આપતી વખતે ઘંટી ન વગાડવી જોઈએ
મંદિર થી બહાર નિકડતી વખતે ઘંટ વગાડવો યોગ્ય માનવા માં આવતો નથી
ઘંટી હમેશા હળવા હાથે અને જમણા થી વગાડવી જોઈએ
ઘંટડી વગાડવું એ ભગવાન સમક્ષ તમારી હાજરી નોંધાવવાનું માનવા માં આવે છે
ઘંટડી નો અવાજ સકારત્મક માનવા માં આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ