/>
મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે? આ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે.
ઘંટનો અવાજ નેગેટિવ એનર્જી દૂર કરે છે. વાઇબ્રેશન આસપાસનું વાતાવરણ શુદ્ધ બનાવે છે
ઘંટના અવાજથી મગજમાં Alpha Waves બને છે. જે મનને શાંત અને સ્ટ્રેસ ફ્રી બનાવે છે
ઘંટ વાગે ત્યારે પાંચેય ઇન્દ્રિયો એક સાથે સક્રિય થાય છે. મન ભગવાન તરફ કેન્દ્રિત થઈ જાય છે
ઘંટનો અવાજ 7 સેકન્ડ સુધી ગુંજે છે. આ દરમિયાન મનની ભટકણ ઓછું થાય છે
ઘંટનું તત્ત્વ બ્રહ્માંડની ઊર્જાને સક્રિય કરે છે. આવાજની વાઇબ્રેશન શરીરમાં સકારાત્મક એનર્જી ફેલાવે છે.
ઘંટનો અવાજ હીલિંગ થેરાપી જેટલો અસરકારક માનવામાં આવે છે. મગજના નર્વ્ઝ પર સીધી અસર કરે છે.
ઘંટ વગાડવાથી Concentration વધે છે. પૂજા દરમિયાન મન એકાગ્ર રહે છે.
ઘંટના ધાતુમાં 7 મેટલનો ઉપયોગ થાય છે. તે શરીરના 7 ચક્રોને બેલેન્સ કરવામાં મદદ કરે છે.
ઘંટડી વગાડવાનો અર્થ: મંદિરમાં પ્રવેશતા પહેલા, તમારા મન, વાણી અને શરીરને શુદ્ધ કરો.
Recommended Stories
dharama
નવેમ્બરના છેલ્લા 15 દિવસ માટે દરેક રાશિનું રહસ્યમય રાશિફળ
dharama
દક્ષિણ ભારતનાં એ પવિત્ર ધામ જ્યાં શ્રી રામના નામથી ગુંજે દરેક ધડકન
dharama
“આજે ગંગા ઘાટ નહીં, પણ દરેક હૃદયમાં ઝળહળે દીવા
dharama
તુલસી વિવાહમાં કરેલા આ કાર્યો ખોલે છે સુખ, સમૃદ્ધિ ના દ્વાર