આ નવી કારમાં એલઈડી હેડલેમ્પ્સ અને આધુનિક ફ્રન્ટ ગ્રીલ જોવા મળશે.
તેના ઇન્ટિરિયરમાં ૧૦.૨૫-ઇંચની મોટી ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવશે.
મુસાફરોની સુરક્ષા માટે કારમાં હવે ૬ એરબેગ્સ સ્ટાન્ડર્ડ.
એન્જિનમાં કોઈ ફેરફાર વગર ૧.૨ લિટરનું શક્તિશાળી એન્જિન ચાલુ રહેશે.
વાયરલેસ ચાર્જિંગ અને સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ.
ડિઝાઇનને વધુ સ્પોર્ટી બનાવવા માટે નવા એલોય વ્હીલ્સ આપવામાં આવશે.
તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે એડવાન્સ્ડ કનેક્ટેડ કાર ટેક મળશે.
નવી ટાટા પંચ ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત ₹૫.૫૯ લાખથી શરૂ થાય છે.
આ કારના ટોપ મોડલની કિંમત ₹૧૦.૫૪ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

Recommended Stories

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો

utility

કેમિકલ્સ નહીં, દૂધ અપનાવો… સ્કિન આપમેળે ચમકે