મૂંગદાળ ચીલા” — પ્રોટીનથી ભરપૂર નાસ્તો
તેમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે
એનર્જી વધારે છે અને આખો દિવસ તાજગી આપે છે
ડાયેટ પર રહેનારા લોકો માટે એક પરફેક્ટ ઓપ્શન
પ્રોટીનથી ભરપૂર હોવાથી મસલ્સ મજબૂત બને છે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીઝ માટે પણ સારું.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટ હેલ્થ સુધારે છે.
સ્વાદિષ્ટ હોવા છતાં હળવો અને પચવામાં સહેલો.
તમે તેમાં શાકભાજી ઉમેરો તો વધુ હેલ્ધી બને છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ