વધુ વિટામિન લેવાથી શું થાય? શરીર માટે વિટામિન જરૂરી છે, પણ તેની અતિ હાનિકારક બની શકે છે.
દરેક વિટામિનની એક સીમા હોય છે. તેને વધારે માત્રામાં લેતા શરીર પર બોજ પડે છે
ફેટ-સોલ્યુબલ વિટામિન (A, D, E, K) વધારે લેવાથી ઝેર જેવો અસર કરે છે.
વિટામિન A વધારે લેવાથી – માથાનો દુખાવો, ચક્કર, ઉલ્ટી અને ચામડી ઉતરવાની સમસ્યા
વિટામિન Dની અતિથી – હાડકાંમાં પીડા અને કિડની ડેમેજ થવાની શક્યતા.
વિટામિન E વધારે લેવાથી – બ્લડ થિનિંગ વધે અને ઈજા થતી હોય ત્યારે લોહી બંધ થવામાં વિલંબ.
વિટામિન Kની અતિથી – બ્લડ થિનર દવાઓ સાથે ખતરનાક અસર કરી શકે છે
પાણીમાં ઘુલનશીલ વિટામિન (C અને B ગ્રુપ) વધારે લેવાથી પણ પાચન સમસ્યા અને ચામડીની રેશ થાય
સપ્લિમેન્ટ લેતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સંતુલિત આહાર રાખો, જરૂર મુજબ વિટામિન લો – વધારે નહિ, યોગ્ય માત્રામાં!
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ