Back Back
Adrienne Jones-McAllister ઘૂંટણના MRI માટે વેસ્ટબરી સેન્ટર ગઈ.
સ્કેનિંગ ટેબલ પરથી ઊતરવા માટે તેણીએ મદદ માંગી.
તેણે technicianને પતિ Keith McAllisterને બોલાવ્યા.
Keith અંદર આવ્યા અને તેમણે 20 પાઉન્ડની ચેન પહેરી હતી.
લોખંડની ચેન પર એમઆરઆઈ મશીનનું મેગ્નેટ તીવ્ર રીતે ખેંચાયું.
Keith મશીન તરફ તીવ્ર ઝડપથી ખેંચાઈ ગયા અને ફસાયા.
techniciansએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યા.
Keithને અનેક હાર્ટ એટેક આવ્યાં અને તે બેભાન બન્યા.
Adrienneએ કહ્યું: “તેમણે bye કહ્યું અને પછી ઢળી ગયા.”
Keithને હોસ્પિટલ લઈ ગયા પણ બચાવી શક્યા નહીં.
લોખંડની ચેન પર એમઆરઆઈ મશીનનું મેગ્નેટ તીવ્ર રીતે ખેંચાયું.
MRI દરમિયાન લોખંડ અને ધાતુની વસ્તુઓ દૂર રાખવી નહિતર જોખમ વધી શકે છે

Recommended Stories

image

national-international

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરવા જેવી ટોચની જગ્યાઓ
image

health-lifestyle

National Ice Cream Day – કોઈ નવી ફ્લેવર ટ્રાય કરો આજે
image

health-lifestyle

પાવ કે રોટલીથી મિનિ ઇન્ડિયન પિઝા બનાવો – ઘરે જ રેસ્ટોરન્ટ જેવી મજા!"
image

health-lifestyle

કાળું લસણ: સ્વાસ્થ્યનો કાળો ખજાનો"