મોન્સૂનમાં ત્વચા પર ધૂળ અને બેક્ટેરિયા ઝડપથી ચોંટે છે. રોજ ચહેરો સારી રીતે ધોવો.
હળવો ક્લેંઝર વાપરો ઓઈલી સ્કિન માટે હાર્શ સોપ નહીં, હળવો ફેસવોશ અથવા ક્લેંઝર વાપરો.
ટોનર જરૂરી સ્કિનના પોર્સ ટાઈટ કરવા માટે આલ્કોહોલ ફ્રી ટોનર લગાવો.
મોઈશ્ચરાઈઝર ભૂલશો નહીં ભેજવાળા વાતાવરણમાં પણ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું જરૂરી છે.
સનસ્ક્રીન લગાવો મોન્સૂનમાં પણ સૂર્યકિરણો ત્વચાને નુકસાન કરે છે. સનસ્ક્રીન અવશ્ય લગાવો.
ભારે મેકઅપ ટાળો પસીનો અને ભેજથી ભારે મેકઅપ ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ઘરેલું ફેસપેક ચણા નો લોટ, હળદર અને દહીંનો પેક ત્વચાને ગ્લો આપે છે.
પાણી પૂરતું પીવું મોન્સૂનમાં ઓછું પાણી પીવાથી સ્કિન ડ્રાય થાય છે. પૂરતું પાણી પીવું જરૂરી.
તેલિયા ખોરાક ટાળો તેલિયા ખોરાકથી પિમ્પલ્સ વધી શકે છે. હેલ્થી આહાર લો.
સંતુલિત જીવનશૈલી યોગ, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત ત્વચાને હેલ્થી રાખે છે.
Recommended Stories
health-lifestyle
યુવાવયની વ્યક્તિઓમાં તણાવ અને ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે
health-lifestyle
જાણો ડુંગળીનો રસ કેવી રીતે કામ કરે છે સુંદર અને મજબૂત વાળ માટે
health-lifestyle
લંચ પછી ડાર્ક ચોકલેટ ખાવાના અદભૂત ફાયદા
health-lifestyle
શારીરિક નહિ, માનસિક પણ – જીમનાં જબરદસ્ત ફાયદા