/>
ઈગલ વિઝન – કેટલાક લોકો 20/10 દ્રષ્ટિ ધરાવે છે, જેને દૂરની નાની વસ્તુઓ પણ દેખાય છે.
ફોટોગ્રાફિક મેમરી – યાદશક્તિ એટલી તીવ્ર કે વર્ષો જૂની તસ્વીર જેવી યાદ રહે.
પરફેક્ટ પિચ – સંગીતના દરેક સ્વર ઓળખવાની અદ્ભુત શક્તિ.
સર્દી ગરમી સહન કરવાની ક્ષમતા – કેટલાક લોકો અત્યંત ઠંડી કે ગરમીમાં ટકી શકે છે.
.લુસિડ ડ્રિમિંગ – સ્વપ્નમાં પોતાને નિયંત્રિત કરવાની અદ્ભુત ક્ષમતા.
સુપર બ્લડ (હાઇપોક્સિયા રેઝિસ્ટન્સ) – ઊંચાઈ પર ઓક્સિજનની અછત છતાં જીવતા રહેવાની શક્તિ.
અલ્ટ્રા સ્મેલ સેન્સ – કેટલાક લોકોને સુગંધ ઓળખવાની અદ્ભુત શક્તિ હોય છે.

Recommended Stories

utility

પળાશના ફૂલ – કુદરતની આગ જેવું સૌંદર્ય અને આયુર્વેદિક ખજાનો

utility

નેચરલ, ફ્રેશ અને Effortless! No Makeup, Makeup લૂક ટ્રિક્સ

utility

તમારો મનપસંદ રંગ તમારી પર્સનાલિટી બતાવે છે! કયો રંગ છે તમારો?

utility

એવું ફૂલ જે નજરે એક વાર જ પડે છે