મગજને શક્તિશાળી રાખવા રોજના ખોરાકમાં થોડા ખાસ ફૂડ જરૂરી
આ ફૂડ મેમરી, ફોકસ અને બ્રેઇન ફંક્શન સુધારે
અખરોટ ઓમેગા–3 થી મગજની તાકાત અને મેમરી વધે
બ્લૂબેરી એન્ટીઑક્સિડન્ટથી મગજને પ્રોટેક્શન મળે
હળદર કર્ક્યુમિન મગજના સેલ્સને સક્રિય રાખે
એવોકાડો હેલ્ધી ફેટ્સ મગજ તરફ બ્લડ ફ્લો વધારે
પાલક વિટામિન અને મિનરલથી બ્રેઇન હેલ્થ સુધરે
ડાર્ક ચોકલેટ ફ્લેવનોઇડ્ઝ મગજને એનર્જી અને ફોકસ આપે
કોળાના બીજ મેગ્નેશિયમ અને ઝિંક મેમરી માટે ફાયદાકારક
દૈનિક આ ફૂડ ઉમેરશો તો મગજ તંદુરસ્ત અને એક્ટિવ રહેશે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ