મેષ: આર્થિક લાભ થશે અને અટકેલા સરકારી કામોમાં સફળતા મળશે.
વૃષભ: નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે.
મિથુન: ભાગ્યનો સાથ મળશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
કર્ક: તબિયત સાચવવી અને પૈસાનો બગાડ અટકાવવો.
સિંહ: ભાગીદારીમાં લાભ થશે પરંતુ લગ્નજીવનમાં તણાવ ટાળવો.
કન્યા: શત્રુઓ પર વિજય મળશે અને કોર્ટ કચેરીમાં રાહત મળશે.
તુલા: સંતાન પક્ષે ચિંતા રહી શકે, પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
વૃશ્ચિક: સુખ સુવિધામાં વધારો થશે પણ માતાની તબિયત સાચવવી.
ધન: આત્મવિશ્વાસ વધશે અને ટૂંકી યાત્રાથી લાભ થવાના યોગ છે.
મકર: વાણી પર સંયમ રાખવો, આર્થિક રોકાણ સમજી વિચારીને કરવું.
કુંભ: માનસિક તણાવ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
મીન: વિદેશથી લાભ મળી શકે છે પરંતુ બિનજરૂરી ખર્ચ વધશે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો