ડ્રેગન ફળમાં કુદરતી શુગર ઓછા પ્રમાણમાં હોય છે, જે બ્લડ શુગરને ઝડપથી વધારતું નથી.
ડ્રેગન ફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી શુગર લેવલ ધીમે વધે છે.
ફાઈબર બ્લડ શુગરને સંતુલિત રાખે છે અને ઇન્સુલિન સેન્સિટિવિટી સુધારે છે.
વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ડાયાબિટીસ પેશન્ટ્સમાં ચેપથી બચાવે છે.
ડ્રેગન ફળમાં રહેલા કુદરતી તત્ત્વો શરીરમાં ઈન્સુલિનનો ઉપયોગ સુધારે છે.
ડ્રેગન ફળ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શુગર પેશન્ટ્સમાં હૃદયરોગનો જોખમ ઓછો કરે છે.
ડ્રેગન ફળ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શુગર પેશન્ટ્સમાં હૃદયરોગનો જોખમ ઓછો કરે છે.
શુગર પેશન્ટ્સમાં થતી ત્વચાની સમસ્યાઓને કુદરતી રીતે ઓછું કરે છે.
સવારમાં અથવા નાસ્તામાં અડધું ડ્રેગન ફળ ખાવું શ્રેષ્ઠ, પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ