/>
ફિટ છે સૌથી મહત્વનું – સાચી ફિટિંગ તમને instantly classy બનાવે છે
imagecredit=pintrest
બેઝિક્સ પર વિશ્વાસ રાખો – વ્હાઈટ શર્ટ, બ્લેક ટોપ, બ્લુ જીન્સ જેવી સ્માર્ટ ચોઈસ.
મિક્સ એન્ડ મેચ – ઓછા કપડાંમાં વધારે લુક્સ મેળવી શકાય છે.
: મિનિમલ જ્વેલરી – નાના પણ એલીગન્ટ આભૂષણ લુક ઉંચો કરે છે.
ફુટવેર મહત્વનું છે – સારી હીલ્સ કે ક્લીન શૂઝ look complete કરે છે.
પ્રેસ/આયર્ન કરેલા કપડાં – simple outfits પણ neat દેખાય છે
મેકઅપ અને હેર સ્ટાઇલ – simple makeup + clean hairstyle = classy look.
બેગ, ઘડિયાળ, સનગ્લાસ – Accessories લુકને premium ફિનિશ આપે છે.
Confidence is the real style – તમે કેવું પહેરો છો એથી વધારે, કેવી રીતે carry કરો છો એ matter કરે છે!
Recommended Stories
utility
દરેક યુવતી પાસે હોવી જોઈએ એવી આ 10 જેવેલરી સ્ટાઇલિશ અને એવરગ્રીન
national-international
પ્રી-વેડિંગ ફોટોઝ માટે આ સ્થાન અલ્ટીમેટ છે
utility
શિયાળામાં અજમાવો પાલકના સૂપનો જાદુ એવો અદ્ભૂત સ્વાદ કે વારંવાર પીશો
utility
એક જ કલરમાં અસીમ સ્ટાઇલ… મોનોક્રોમ લુક ક્યારેય ફેલ નથી જાય