ઘણા લોકો ને overthink કરવા ની આદત હોય છે તે કોઈ વાત ને લઈ ને ખૂબ overthink કરે છે
ઘણા લોકો એટલું વિચારવા માં વ્યસ્ત હોય છે કે તેમના કામ પણ અસર પડે છે
ઘણા લોકો ovethink ની આદત થી છુટકારો મેળવા અઘની અલગ અલગ થેરપી લેતા હોય છે
આજે અમે તમને જણાવીશું કે જેની મદદ થી તમે ovethink થી છુટકારો મેળવી શકો છો
મેડિટેશન દરરોજ સવારે અને રાતે મેડિટેશન કરવા થી overthink થી છુટકારો મેળવી શકાય છે
વ્યસ્ત હમેશા વ્યસ્ત રહો જેના થી overthink ઓછું થાય છે
દરરોજ deep brething કરો જેના થી મગજ શાંત રહે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ