પ્રકૃતિનો લાલ નગમો ફળ, સ્વાદમાં મીઠું અને તંદુરસ્તી માટે શક્તિશાળી
સ્ટ્રોબેરીમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે જે હૃદયને મજબૂત બનાવે છે.
પોટેશિયમ અને ફાઈબરની મદદથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે
વિટામિન C અને ફોલેટ્સ મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.
એન્ટિ ઓક્સિડેન્ટ્સ અને વિટામિન C ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી બનાવે છે.
સ્ટ્રોબેરીમાં મૅગ્નેશિયમ અને પોટેશિયમ હાડકાંને મજબૂત કરે છે.
નિયમિત ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે, હાર્ટ હેલ્થ માટે સારું.
ફાઈબર વધારે હોવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાત ઓછું થાય છે.
વિટામિન C અને એન્ટિ ઓક્સિડેન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
સ્ટ્રોબેરીને સવારના નાસ્તા, સલાડ કે જ્યૂસમાં શામેલ કરો અને સ્વાદ સાથે સ્વસ્થ રહેવું.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ