દુનિયાભરમાં એવા ફેસ્ટિવલ્સ છે જે સાંભળીને તમે ચોંકી જશો!
La Tomatina (Spain) હજારો લોકો ટમેટાં ફેંકીને મજા માણે છે.
Frog Festival (Belgium) દેડકાને સેલિબ્રેટ કરતો અજીબ ફેસ્ટિવલ!
Hungry Ghost Festival (China) ભૂતોને ખુશ કરવા માટેનો ચીની પરંપરાગત ઉત્સવ.
Cheese Rolling (England) ઊંચા ડુંગર પરથી ચીઝ રોલિંગ – લોકો દોડે છે પકડવા!
Camel Wrestling (Turkey) ઊંટ વચ્ચેની કુસ્તીનો અનોખો ઉત્સવ.
Holi Festival (India) રંગોનો તહેવાર – મસ્તી અને મિત્રતાનો અનોખો સેલિબ્રેશન.
Snake Festival (Italy) લોકો જીવંત સાપ લઈને સ્ટ્રીટ પરેડ કરે છે!
Fire Walking Festival (Japan) ભક્તો આગ પર નિર્ભયતાથી ચાલે છે.
Canoe Festival (Canada) નદીમાં કૅનૂ રેસ – ઉજવણીની મજા પાણીમાં.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી