અઠવાડિયે બે વાર હૂંફાળા તેલથી માલિશ કરો જેનાથી રક્ત પરિભ્રમણ વધશે.
વાળ ધોવા માટે વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ ટાળો, તે વાળને નબળા પાડે છે.
ભીના વાળમાં કાંસકો ન ફેરવો અને વાળને કુદરતી રીતે સુકાવા દેવા જોઈએ.
આહારમાં આમળા, બદામ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો જે પોષણ આપે છે.
શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવા માટે દહીં કે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય.
વાળમાં કુદરતી ભેજ જાળવી રાખવા માટે અઠવાડિયે એકવાર હેર માસ્ક લગાવો.
બહાર નીકળતી વખતે વાળને સ્કાફથી ઢાંકો જેથી ઠંડી હવાથી નુકસાન ન થાય.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ