પ્લાસ્ટિક બેગની જગ્યાએ કાપડ કે જૂટ બેગ વાપરો.
પાણી માટે પ્લાસ્ટિકની જગ્યાએ ગ્લાસ કે સ્ટીલ બોટલ લો.
પ્લાસ્ટિક સ્ટ્રો બદલે બાંસ કે કાગળના સ્ટ્રો વાપરો.
પ્લસ્તિક ડિશ ની જગ્યા એ પપેર ડિશ વાપરો
પ્લાસ્ટિકના ડબ્બા બદલે ફરીથી ભરવા લાયક કન્ટેનર લો.
પ્લાસ્ટિક રેપની જગ્યાએ કુદરતી કાપડ વાપરો.
પ્રોડક્ટ માટે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ કે કાર્ડબોર્ડ.
રિસાયકલ થયેલા અથવા ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પસંદ કરો.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવો અને રિયુઝેબલ વસ્તુઓ વાપરો.
પ્લાસ્ટિક ઘટાડો, ફરીથી વાપરો અને રિસાયકલ કરો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ