Squats: આ કસરત આખા પગ અને ખાસ કરીને થાઈસને મજબૂત બનાવે છે.
Lunges: પગના સ્નાયુઓમાં લવચીકતા અને સંતુલન સુધારવા માટે શ્રેષ્ઠ છે.
WallSit: સ્નાયુઓની સહનશક્તિ વધારવા માટે આ એક સ્થિર અને પ્રભાવી કસરત છે
Deadlifts: હેમસ્ટ્રિંગ્સ અને પીઠના નીચેના ભાગને મજબૂત બનાવા માટે ઉત્તમ
CalfRaises: પગના નીચેના ભાગ એટલે કે પિંડીઓના સ્નાયુઓ વિકસાવા માટે કરો.
Step-ups: ઊંચાઈ પર ચઢીને પગની તાકાત અને સ્ટેમિના વધારવા માટેની કસરત.
Leg Curls: હેમસ્ટ્રિંગ્સના સ્નાયુઓને ચોક્કસ આકાર આપવા માટે આ કસરત કરો.
Leg Press: જીમમાં મશીન દ્વારા ક્વોડ્સ પર વધુ ભાર આપવા માટે ઉપયોગી છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ