વાસી રોટી ખાવાના ફાયદા
પાચન માટે ઉત્તમ Stale roti સરળતાથી પચે છે.
ગેસ અને એસિડિટી ઘટાડે પેટને ઠંડક અને રાહત આપે.
ડાયાબિટીસમાં ફાયદાકારક બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં મદદરૂપ.
વજન ઘટાડવામાં સહાયક લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે.
આંતરડાં સ્વસ્થ રાખે ફાઈબરથી ભરપૂર હોવાથી પાચન સુધારે.
શરીરને ઠંડક આપે ખાસ કરીને ઉનાળામાં લાભદાયક.
એનર્જી આપે સવારે દહીં અથવા દૂધ સાથે ખાવાથી શક્તિ મળે.
આયુર્વેદ મુજબ ગુણકારી વાત-પિત્ત સંતુલન કરવામાં મદદ કરે.
સાવચેત રહો બગડી ગયેલી અથવા ફૂગ લાગી હોય તેવી રોટી ન ખાવી.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ