ફિલ્મ 'કિંગ' એક્શન થ્રિલર છે, જેમાં શાહરૂખ ડોનની ભૂમિકા ભજવશે.
Credit: Instagram
શાહરૂખ પોતાની દીકરી સુહાના ખાન સાથે પહેલી વાર સ્ક્રીન શેર કરશે.
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે, જેમણે 'પઠાણ' બનાવી હતી.
કાસ્ટમાં દીપિકા, અભિષેક, રાની અને અર્શદ વર્સી જેવા સ્ટાર્સ છે.
ફિલ્મ 2026માં રિલીઝ થશે, ઈદની આસપાસ આવી શકે છે.
ફિલ્મની સ્ટોરી માં ગુરુ-શિષ્યની સફર અને જોખમી દુનિયા છે.
ટીઝર શાહરૂખના જન્મદિવસે રિલીઝ થયું, ફેન્સને નવો અવતાર બતાવ્યો.
ફિલ્મ 2026માં આવશે, ફેન્સને ઈદ પર મોટી ધમાકેદાર ભેટ મળશે.
Recommended Stories
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ
entertainment
ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા