ત્રણ દાયકાની રાહ પછી Shah Rukh Khan ને અવોર્ડ મળ્યો
Jawan માટે તેમને પ્રથમ વાર Best Actor National Award મળ્યો
TV serial થી શરૂ કરીને આજે Indian cinema નો King બન્યો
Darr અને Baazigar જેવી ફિલ્મોમાં anti-hero બન્યો
Dilwale Dulhania Le Jayenge માં પ્રેમને નવી ઓળખ આપી
Chak De! India થી દેશભક્તિ અને એકતા સંદેશ આપ્યો
દરેક રોલમ હસયા, રડયા અને દિલ જીતી લીધા.
એના અભિનયમાં માત્ર ચમક નહીં, પરંતુ વિશ્વાસ પણ છે
Jawan થી ફરી સાબિત કર્યું કે તેનો સફર હજી ચાલુ છે
SRK એ મહેનત,નિષ્ઠા,પ્રેમથી સિનેમા દુનિયામાં અનોખું સ્થાન બનાવ્યું.
સિનેમા માટે એની લાગણી આજે પણ એટલી જ તીવ્ર છે
SRK એ આપણને વર્ષો સુધી યાદગાર પળો આપી છે
SRK એ બતાવ્યું કે મહેનત અને સ્વપ્ન ક્યાં લઇ જઈ શકે
આ અવોર્ડ એના લાંબા સફરના એક મહત્વપૂર્ણ મોખામ છે
SRK ની જીત આપણા સૌના દિલમાં ખુશીની લહેર લાવી છે
Recommended Stories
gujarat
Janki Bodiwala નું રાષ્ટ્રીય એવોર્ડ જીતવું – ગુજરાતનો ગૌરવ
entertainment
Anushka Sen ના ફોટોઝ જોઇને ફેન્સએ કહ્યુ – Wow Moment!
entertainment
Avneet Kaur ની નવી તસવીરોમાં એન્જલ જેવી સુંદરતા
entertainment
પોતાના પતિ કરતાં અનેકગણી વધારે અમીર છે આ પત્નીઓ