/>
અરકુ વેલી (આંધ્ર પ્રદેશ) પ્રકૃતિના શાંતિભર્યા પર્વતો અને કોફીના બાગો.
સ્પીતી વેલી (હિમાચલ) શાંત મઠ, નિર્લિપ્ત પહાડ અને મનને રિફ્રેશ કરતું વાતાવરણ.
ઋષિકેશ (ઉત્તરાખંડ) ગંગા કિનારે ધ્યાન અને યોગનો આધ્યાત્મિક અનુભવ.
ગોકર્ણ (કર્ણાટક) ગોવાની ભીડથી દૂર શાંત બીચ અને મંદિરો.
મુન્નાર (કેરળ) ચા બાગાનોથી ઘેરાયેલું શાંત હિલ સ્ટેશન.
ઝીરો વેલી (અરુણાચલ) નેચર, ટ્રાઈબલ કલ્ચર અને થેરાપીની જેમ શાંતિ.
હાવલોક આઇલેન્ડ (અંડમાન) ભીડ વગરના બીચ, સૂર્યાસ્ત અને સીરિન નેચર.
ક્રાઈસ્ટ ચર્ચ (મહાબળેશ્વર) ઈતિહાસનો શાંત ખૂણો, ફૉટોગ્રાફી માટે પરફેક્ટ.
Recommended Stories
entertainment
ગીતની રાણી હવે લુકથી દિલ જીતી રહી છે
gujarat
દુનિયાની ખોવાયેલી સંસ્કૃતિઓ – ઇતિહાસની એવી વાર્તાઓ
entertainment
kinjal dave – દરેક લુકને ટ્રેડિશનલ ટ્રેન્ડમાં ફેરવી દેતી
gujarat
માતા શૈલપુત્રીના આશીર્વાદથી નવરાત્રીની શરૂઆત શુભતા