ચામડી સુકાઈ ન જાય તેવું નરમ ફેસવોશ વાપરો.
ત્વચાને નરમ રાખવા માટે રોજ સારી ક્રીમ લગાવો.
ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન જરૂર લગાવો.
ચામડી ને ઘસવાની ટાળો, તેનાથી નુકસાન થઈ શકે છે.
શરીર અને ત્વચાને હાઇડ્રેટ રાખવા પાણી પીવો.
તીવ્ર સુગંધ કે ઝેરી કેમિકલવાળી વસ્તુઓ ન વાપરો.
રાત્રે વહેલા સુઈ જાઓ જેથી ત્વચા કુદરતી રીતે સુધરે.

Recommended Stories

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક

health-lifestyle

ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા 7 નેચરલ ડ્રિંક્સ